જીલ્લા ફેર બદલી કેમ્પ જાહેર.
જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક (ધો.૧ થી ૫) અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓ (ધો.૬ થી ૮ વિષયવાર) તમામ માધ્યમના શિક્ષકોની જિલ્લા/શિક્ષણ સમિતિ (સંબંધિત) માં જિલ્લા ફેર બદલીઓ શિક્ષણ વિભાગના બદલી ઠરાવ ક્રમાંક:પીઆરઈ/૧૧૨૦૧૨/૬૨૧૦૬૫/ક (ભાગ-૧) તા:- ૧૧/૦૫/૨૦૨૩ અને ત્યારબાદના વખતોવખતના સુધારા ઠરાવની જોગવાઈઓ ધ્યાને લઈને જિલ્લા ફેર બદલી કરાવવા ઈચ્છતા શિક્ષક પાસેથી નિયત નમુનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર … Read more