BMI Calculator: 

BMI Calculator: Weight by age chart: જાણો ઉમર પ્રમાણે તમારું કેટલું વજન હોવું જોઈએ?: વધતુ જતું વજન સમય જતાં કંટ્રોલમાં રહેતું નથી તેથી અનેક રોગોઓ શરીરમાં એન્ટ્રી કરવા લાગે છે. આ માટે તમે તથા તમારા ઘરના સભ્યોની ઉંમર પ્રમાણે તેમનું કેટલું વજન હોવુ જોઇએ એ જાણવું ખૂબ જ જરૂરી છે. જેથી કરી તમે તમારા શરીરને સુરક્ષિત રાખી શકો છો.

 

BMI Calculator

Weight by age chart માં દરેક વ્યક્તિનું વજન તેમની ઉંમર પ્રમાણે હોવુ જ જરૂરી છે. ઉંમર કરતા વજન વઘારે હોય તો શરીરને ઘણું નુકસાન થાય છે. ઘણાં લોકોનું વજન તેમની ઉંમર કરતા પણ ઘણું વધારે હોય છે. આ વધતુ વજન તમને અને તમારા પરિવારને અનેક ગણી મુશ્કેલીમાં મુકી શકે છે. વધતુ વજન તમને અને તમારા પરિવારને ઘણી પ્રકારની બીમારીઓમાં સામેલ કરી લે છે. આ માટે તમે BMI ચેક કરીને તમે થતાં તમારા પરિવાર ના વધતા વજન પર કંટ્રોલ મેળવી શકો છો.તમારા મનમાં વજન અને ઉંમરને લઇને કોઇ પણ પ્રશ્ન છે તો આ આર્ટિકલ ખાસ તમારા માટે ઉપયોગી છે. તો તમે પણ જાણો આ વિશેકે જાણો ઉમર પ્રમાણે તમારું કેટલું વજન હોવું જોઈએ?…

Read Also   Godhra Nagarpalika Recruitment for Various Posts 2024

શું કહે છે વિજ્ઞાન ?

BMI Calculator: મેડિકલ સમાચાર મુજબ દરેક માણસના શરીર અલગ અલગ હોય છે અને તેમનું વજન પણ અલગ અલગ હોય છે. આ ઉમર, ઉંચાઇ અને લિંગના આધારે નક્કી કરવામાં આવે છે. શોધકર્તાઓનું માનવુ છે કે સાચી ઉંમરમાં તમે વજન કંટ્રોલ કરી શકતા નથી તો સમય જતા અનેક પ્રકારની બીમારીઓને તમે આમંત્રણ આપો છો.

Read Also   Mansa Nagarpalika Recruitment for Various Posts 2024

BMI Calculator ગણવાની રીત

Weight by age chart: બોડી માસ ઇન્ડેક્સની ગણતરી કરવી છે તો તમે ઓનલાઇન કેલ્યુલેટરની મદદથી તમારી ઉંચાઇ અને વજન વિશે જાણકારી મેળવી શકો છો. આ સિવાય બોડી માસ ઇન્ડેક્સ જાણવા માટે નીચે આપલી સામાન્ય ફોર્મૂલાનો ઉપયોગ કરી શકો છો.

બાળકો અને વૃધ્ધ લોકો માટે ખાસ ચાર્ટ

જાણો ઉમર પ્રમાણે તમારું કેટલું વજન હોવું જોઈએ?નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના ચાર્ટ મુજબ નવજાતથી લઇને 60 વર્ષના લોકોને ઊચાઇ અને વજન અનુસાર નીચે આપેલી જાણકારી મેળવો.

 

Weight by age chart:

નવજાત બાળકોનું વજન

છોકારનું વજન- 3.3 કિલો

છોકરીનું વજન- 3.3 કિલો

2 થી 5 મહિનાના બાળકનું વજન

છોકરાનું વજન- 6 કિલો વજન

છોકરીનું વજન- 5.4 કિલો વજન

6 થી 8 મહિનાનું બાળક

છોકરાનું વજન- .2 કિલો

છોકરીનું વજન- 6.5 કિલો

9 મહિનાથી એક વર્ષ

છોકરાનું વજન- 10 કિલો

છોકરીનું વજન- 9.5 કિલો

2 થી 5 વર્ષની ઉંમર

છોકરાનું વજન- 12.5 કિલો

Read Also   Rajpipla Nagarpalika (Rajpipla Nagarpalika Recruitment 2024)

છોકરીનું વજન- 11.8 કિલો

6 થી 8 વર્ષની ઉંમર

છોકરાનું વજન- 12 થી 18 કિલો

છોકરીનું વજન- 14 થી 17 કિલો

9થી 11 વર્ષની ઉંમર

છોકરાનું વજન- 28 થી 31 કિલો

છોકરીનું વજન- 28 થી 31 કિલો

12 થી 14 વર્ષની ઉંમર

છોકરાનું વજન- 32 થી 38 કિલો

છોકરીનું વજન- 32 થી 36 કિલો

15 થી 20 વર્ષની ઉંમર

છોકરાનું વજન- 40 થી 50 કિલો

છોકરીનું વજન- 40 થી 45 કિલો

21 થી 30 વર્ષની ઉંમર

છોકરાનું વજન- 60 થી 70 કિલો

છોકરીનું વજન- 50 થી 60 કિલો

30 થી 40 વર્ષની ઉંમર

છોકરાનું વજન- 59 થી 75 કિલો

છોકરીનું વજન- 60 થી 65 કિલો

40 થી 50 વર્ષની ઉંમર

છોકરાનું વજન- 60 થી 70 કિલો

છોકરીનું વજન- 59 થી 65 કિલો

50 થી 60 વર્ષની ઉંમર

છોકરાનું વજન- 60 થી 70 કિલો

છોકરીનું વજન- 59 થી 65 કિલો

આનાથી ઓછુ અને વધારે વજન હોય તો ડોક્ટરની સલાહ લઇ જરૂરી છે. તમારી ઉંમર પ્રમાણે વજન અને ઉંચાઇ હોવા જોઇએ. તમારી ઉંમર અને ઉંચાઇ મુજબ વજન સાથે સરખાવી BMI ગણીને ઉંચાઇ મુજબ વજન ન હોય તો વજન વધારવા અથવા ઘટાડવા પ્રયત્નો કરવા જોઇએ.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી માટે આધારિત છે. કોઇ પણ જાતનો ઉપાય અજમાવતા પહેલાં ડોકટરની સલાહ લેવી જરૂરી છે. https://www.sarkarijobnaukri.in/ /આની કોઈ પુષ્ટિ કરતું નથી.)

 

અગત્યની લીંક

Downlaod BMI Calculator અહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવા અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
BMI Calculator
BMI Calculator

BMI Calculator એપ. ક્યાથી ડાઉનલોડ કરશો ?

પ્લે સ્ટોર પરથી

BMI એટલે શું ?

Body mass index

BMI શું છે ?

તમારી ઉમર અને ઉંચાઇ પ્રમાણે વજન હોવુ જોઇએ. તેને BMI કહે છે.

Leave a Comment