અટક નામના અંતે રાખવા બાબત મહત્વપૂર્ણ લેટર સાચવી રાખો.

અટક નામના અંતે રાખવા બાબત મહત્વપૂર્ણ લેટર સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક 

શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC) અંગ્રેજી અને ગુજરાતી માં આપવા બાબત પરિપત્ર અને LC નો નમૂનો 10-3-2026 લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

જનરલ રજીસ્ટરમાં નામ નોંધણી કરવામાં આવે તેવા બાળકનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ કરવા બાબત લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

શાળા છોડયા બાબતના પ્રમાણપત્ર (School Leaving Certificate) માં વિદ્યાર્થીના નામ લખવાની પ્રથા નિર્ધારિત કરવા બાબત.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૭૨– શાળા શાળા છોડયા બાબતના પ્રમાણપત્ર (School Leaving Certificate) 

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળક એક શાળામાંથી બીજી શાળામાં પ્રવેશ મેળવે તે સમયે તેને જે તે શાળા માંથી સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ/શાળા છોડ્યા બાબતનું પ્રમાણપત્ર-LC) આપવામાં આવે છે. આ લીવીંગ સર્ટીફીકેટ (LC) માં બાળકનું નામ, પિતા,માતાનું નામ, અટક, જન્મ તારીખ જેવી મહત્વની માહિતીની નોંધ કરવામાં આવે છે. હાલમાં APAAR IDની કામગીરી ચાલી રહી છે. તે અંતર્ગત આધારકાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

ઉપરોકત બાબત ધ્યાને લેતા હવે આગામી શૈક્ષણિક સત્ર જૂન ૨૦૨૫થી જે બાળકોને લીવીંગ સર્ટીફીકેટ (LC) આપવામાં આવે તેમજ શાળામાં નવીન પ્રવેશ મેળવતા બાળકોના જનરલ રજીસ્ટરમાં નામ નોંધણી કરવામાં આવે તેવા બાળકનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ કરવામાં આવે તે અંગે તથા APAAR ID, Aadhaar Card અને LC તમામ ડોક્યુમેન્ટમાં નામની એકરૂપતા જળવાઈ રહે તે મુજબ આપની કક્ષાએથી ઘટતી કાર્યવાહી કરવા વિનંતી છે.

હવે થી GR માં નામના અંતે અટક નો ઉલ્લેખ કરવા બાબત લેટેસ્ટ પરિપત્ર

Leave a Comment