🎊11000 #TET_1 શિક્ષક ભરતી જાહેર 🎉
https://educationparipatr.com/tet-1-મેરિટ-ગણતરી-ધોરણ-1-થી-5-માટે/
📌 ભરતીનું નામ: વિદ્યાસહાયક (વર્ગ-3) ભરતી – 2026
📌 ધોરણ: 1 થી 5 (ગુજરાતી માધ્યમ)
📌 કુલ અંદાજિત જગ્યાઓ: 11,000
📌જાહેરાત ક્રમાંક: 01/2026
📌 અગત્યની તારીખો
🛑ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત: 15/04/2026 (સવારે 12:00 વાગ્યાથી)
🛑ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 24/04/2026 (બપોરે 15:00 કલાક સુધી)
https://educationparipatr.com/tet-1-મેરિટ-ગણતરી-ધોરણ-1-થી-5-માટે/
🛑સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ: 24/04/2026 (સાંજે 17:00 કલાક સુધી)
📮મહત્વની સૂચનાઓ
લાયકાત: શૈક્ષણિક અને તાલીમી લાયકાત (D.El.Ed. / TET-1) સરકારના નક્કી કરેલા નિયમો મુજબ હોવી જોઈએ.
📌અભ્યાસ કરતા ઉમેદવારો: જે ઉમેદવારો હાલ D.El.Ed. ના છેલ્લા વર્ષમાં છે અને TET-1 પાસ કરેલ છે, તેઓ પણ અરજી કરી શકશે. તેમના ગુણ અને માર્કશીટ પરિણામ આવ્યા બાદ ઓનલાઇન ઉમેરવાની છૂટ આપવામાં આવશે.
📌 કુલ જગ્યાઓ પૈકી 4% જગ્યાઓ દિવ્યાંગો માટે અનામત રાખવામાં આવી છે.
